દિલ કા રિશ્તા - 21

(70)
  • 5.9k
  • 5
  • 1.9k

( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ, કાવ્યા અને વિરાજ, આશ્કા માલદીવ ફરવા જવાનું નક્કી કરે છે. આશ્કા આમ તો ખુશ હોય છે પણ કાવેરીબેનને એકલાં મૂકીને જવા માટે એનુ મન નથી માનતુ. પણ વિરાજ એની એ મૂંઝવણ દૂર કરે છે. અને એ સમય પણ આવી જાય છે જ્યારે એ લોકો માલદીવ પહોંચે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)(હનીમૂન કપલ માટે માલદીવ એ બેસ્ટ સ્થળ છે. ચારેતરફ પાણીથી ઘેરાયેલા આ ટાપુની સુંદરતા એની ઝીણી સફેદ રેતી અને એકદમ ભૂરુ પાણી છે. )હોટલના રૂમમાં જઈ વિરાજ પહેલાં શાવર લેવાં જાય છે. ફૂવારામાંથી વરસતાં હૂંફાળા પાણીનો શરીર પર સ્પર્શ થતાં આખા