લોસ્ટેડ - 16

(49)
  • 5.5k
  • 2
  • 2.5k

"મને જવા દો.... છોડી દો મને.... તમે કહેશો એ કરીશ. બસ મને છોડી દો." મોન્ટી હવે આજીજી કરી રહ્યો હતો. બાબાએ રાખ ફેંકવાનું બંધ કર્યું અને પોતાની જગ્યાએ આવીને બેસી ગ્યા. "તું કોણ છે? ક્યાંથી આવી છે અને કેમ આવી છે?" બાબાએ મોટેથી ઘાંટો પાડતા હોય એમ પૂછ્યું. "મારું નામ મિતલ ચૌધરી છે. હું અહીં આ છોકરાને અને આની બેન આધ્વીકાને મારવા આવી છું." "શું બગાડ્યુ છે આ બન્ને એ તારું? હાલ જ અહીંથી જતી રહે તો હું તને બક્ષી દઈશ." "શું નથી બગાડ્યું? વર્ષો પહેલાં એના બાપે મારો પરિવાર ઉજાડ્યો હતો......