પ્રતિબિંબ - 27

(86)
  • 4.7k
  • 7
  • 2k

પ્રતિબિંબ પ્રકરણ - ૨૭ આરવ : " એનો મતલબ કે એ કોઈને પણ ઇતિની નજીક એનાં જીવનમાં નહીં આવવાં દે એમને ?? પરંતુ પ્રયાગ તો યુએસએ છે તો એની અસર અહીં વિશાલ સુધી પહોંચી શકે ?? આવું કેવી રીતે શક્ય બને ?? " મહારાજે કહ્યું, " હું જવાબ આપું..."એ પહેલાં જ આખાં રુમમાં ધુમાડો ધુમાડો છવાઈ ગયો...ને ઈતિ ત્યાં જ આરવનાં ખોળામાં જ ઢળી પડી...!! અન્વય : " શું થયું બેટા ?? અચાનક શું થયું ?? " ઈતિ તો બેહોશ થઈને ઢળી પડી. એને કંઈ જ ભાન નથી. ઈતિએ આરવનો હાથ કસીને પકડી દીધો છે‌....મહારાજે કોઈને પણ વાત પુરી થયાં વિના