કોરોના કથાઓ - 4

  • 3.6k
  • 1.4k

કોરોના કથા 4યશોદા, કાનુડો 2020આ કોરોના કથા સંપૂર્ણ સત્ય છે. આગલા ભાગ કાલ્પનિક હતા.મારો પુત્ર મસ્કત રહે છે. ત્યાં પણ લોકડાઉન છે. વર્ક ફ્રોમ હોમ ઘણા વખતથી છે. તે આખો દિવસ, જમવા ઉઠવા સિવાય કામમાં હોય અને તેનો ત્રણ વર્ષનો પુત્ર રમતો હોય. તેઓ ફ્લેટમાં છઠે માળ રહે છે. ઘરની બહાર   ઊંચું મેઈન ડોર જે હોટેલની જેમ લેચ કી થી બંધ થાય. તે ખોલી મોટી લોબી જેમાં થઈ લિફ્ટ તરફ જવાય. એ સિવાય ઘરના બેય રૂમ પાછળ બારીઓ. દરેક રૂમનું બારણું અંદર તેમ જ બહારથી  લોકમાં કી ગોળ ફેરવતાં  બંધ થઈ શકે. અહીં હોય છે તેવો આગળીઓ નહીં.  હોટેલની