સિદ્ધિ વિનાયક - 4

  • 2.6k
  • 1.3k

સિદ્ધિ વિનાયકઆપણે આગળ જોયું કે સિદ્ધિ નો આત્મા તેની મમ્મી ની સામે આવવાનો પ્રયત્ન કરે છે પણ તેની મમ્મી બેભાન થઈ જાય છે બીજી તરફ વિનાયક રિદ્ધિ ની માફી માંગી ને તેની સાથે દોસ્તી કરવાનો નક્કી કરે છે.કોલેજ માં બીજા દિવસે સવારનો સમય છે વિનાયક કોલેજ ની કેન્ટીનમાં બેઠો છે ત્યાં જ પરેશ આવે છે.પરેશ : ગુડ મોર્નિંગ વીનું . ચાલ લેક્ચર માં નથી આવવું .વિનાયક : ના પરેશ તું જા મારે રિદ્ધિ નું કામ છે એટલે હું તેની સાથે વાત કરીને પછી આવીશ.પરેશ : કોણ રિદ્ધિ? હમ્મ........યાદ આવ્યું તું પેલી ગટર વાળી કેતો તો એને ......વિનાયક :