પ્રતિશોધ પ્રથમ અંક - 11

(199)
  • 6.8k
  • 6
  • 4.1k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:11 ઓક્ટોબર,2019, દુબઈ શિવ મંદિરમાંથી પોતાનાં ફ્લેટ ઉપર આવ્યાં બાદ આધ્યા કલાક સુધી હોલમાં જ બેસી રહી. પૂજારી આખરે પોતાને શું કહેવા ઈચ્છતા હતાં અને એમને પોતાનાં અને સમીર વચ્ચેનાં બગડેલાં સંબંધો વિશે કેમની ખબર? આ પ્રશ્નનો જવાબ ઘણું વિચાર્યા છતાં આધ્યાને મળી ના શક્યો. આખરે થાકીહારીને એને પોતાનાં માટે થોડું જમવાનું બનાવ્યું અને જમ્યાં બાદ ટેલિવિઝન સામે ગોઠવાઈ ગઈ. કોઈ સારો શૉ જોઈને પોતાનાં મનનો ભાર હળવો થશે એવી આધ્યાની ગણતરી ત્યારે ખોટી પડી જ્યારે કલાક સુધી ટેલિવિઝન પર ચેનલો બદલ્યા પછી પણ આધ્યાનાં મગજમાંથી પૂજારીજીની વાતો દૂર ના થઈ શકી. "આધ્યા, તારે એકવાર સમીરને કોલ