કોલ સેન્ટર (ભાગ-૧૮)

(62)
  • 6.3k
  • 1
  • 3.2k

ઓકે ધવલ પણ મેં હવે કોઈ સાથે મારું નવું જીવન શરૂ કરી દીધું છે.સોરી.!!!તે મને કહેવામાં ઘણું મોડું કરી દિધું,અને હા,ટૂંક સમયમાં જ અમે બંને લગ્ન પણ કરી રહ્યા છીયે.તું મને સવાલ નહિ કરતો કે તે કોણ વ્યક્તિ છે.તારા સવાલનો જવાબ તને મારા લગ્ન પછી મળી જશે.માનસી ટેબલ પરથી ઉભી થઈને કેન્ટીની બહાર ચાલી ગઇ.*********************************ધવલ થોડીવાર માનસી સામે જોય રહ્યો અને મનમાં જ બોલ્યો.માનસી મને પ્રેમ કરી રહી હતીતેની મને ખબર પણ ન પડી,અને આજ માનસી બીજાને પ્રેમ કરે છે,અને હું તેને પ્રેમ કરી રહ્યો છું.વાહ શું સમયનું ચક્ર છે,નહિ હું એ સમયના ચક્રને ફેરવીને બતાવીશ.માનસી મારી જ સાથે લગ્ન