#KNOWN - 24

(20)
  • 2.4k
  • 1
  • 1.2k

ત્યાંજ આદિત્યએ ચહેરા પર ડરામણી સ્માઈલ લાવીને પોતાનો પગ લાંબો કર્યો....અનન્યાએ તરત તેનો હાથ પકડ્યો અને એને અંદરની બાજુ ખેંચી લીધો. આદિત્ય પણ જાણે કોઈ સંમોહનથી છૂટ્યો હોય એમ અનન્યાની સામું અચરજ પામીને જોતો રહી ગયો ત્યાંજ આદિત્યએ અનન્યાને પુસ્તક તરફ ઈશારો કર્યો. પુસ્તક બંધ થઇ ચૂક્યું હતું અને તેના લોક પણ બંધ થવા લાગ્યા હતા. "ઓહ!! શીટ!! આતો બંધ થઇ ગયું.હવે શું કરીશું?" આદિત્ય એ ચિંતાતુર સ્વરે કહ્યું. "કાંઈ નહીં જે જાણવાનું હતું એ મેં જાણી લીધું છે." અનન્યાએ આદિત્યનાં ખભે હાથ મૂકીને કહ્યું. આદિત્યએ રાહતનો શ્વાસ લીધો. "તો શું જાણ્યું તે??" આદિત્યએ અનન્યાને સવાલ કર્યો. "આપણે 2