પ્રેમના બદલામાં દગો

(29)
  • 3.1k
  • 2
  • 1.1k

"હું તારી સાથે લગ્ન ના કરી શકું", આરવે ટુંકમાં જ પોતાની વાત રજૂ કરી દીધી."તું મજાક કરી રહ્યો છે ને..." કાજલ આરવની ગંભીર વાતને પણ મજાક સમજી બેઠી."હું મજાક નથી કરી રહ્યો, હું ગંભીર છું, તારી સાથે લગ્ન નહીં કરી શકું એ મારો આખરી નિર્ણય છે." આરવ કંંટાળીને બોલ્યો."આખરી નિર્ણય... આ બધું શું છે યાર? તું આવી વાત શા માટે કરે છે? તારે મારી સાથે લગ્ન શા માટે નથી કરવા? તું તો મને ખુબ જ પ્રેમ કરે છે તો લગ્ન કેમ નહિ? શું મારી કોઈ ભૂલ થઈ ગઈ છે?" કાજલ રડવા જેવી થઈ ગઈ."મારા માતા-પિતાએ મારા માટે છોકરી શોધી લીધી