પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૫

  • 3k
  • 2
  • 1k

પ્રકરણ-૫ "આટલું સન્માન આપો છો, એટલું સન્માન કદી મને અભયએ આપ્યું જ નહોતું, બેશક મને ખુશ કરવાના બધા જ પ્રયાસ કરતો. કદાચ કરવા પડે એટલે...?" બેડ પર સુતા સરિતાબેન જયેશભાઈની છાતીના વાળમાં આંગળી ફેરવતા બોલતા હતા. જયેશભાઈ સરિતાબેનના રેશમીવાળમાં હાથ ફેરવતા સાંભળતા હતા. તારા ગયા પછી હું સાવ બેબાકળો બની ગયો હતો, કશું સૂઝતું જ નહીં, શું કરવું.. તારો આવો જવાબ સાંભળી મને બહુ ઘાત લાગી હતી. હું મને પોતાને જ નહોતો સંભાળી શકતો. દારૂના રવાડે ચડી ગયો હતો.. રોજ પીવા જતો. ક્યારેક તો મારા કાફેમાં જ બેસીને પીય લેતો. આંખમાં લોહીના આંસુ આવતા હતા. તારા ગયા પછી