આવો પણ પ્રેમ

(17)
  • 1.8k
  • 3
  • 810

*આવો પણ પ્રેમ* વાર્તા... અમુક વ્યક્તિત્વના દૂર જવાથી અસ્તિત્વ નથી ભુલાતાં અનેઆત્માના બંધનમાં ક્યારેય છુટ્ટા-છેડા નથી હોતા !!લાખ કોઈ કોશિશ કરે એ પ્રેમ ભૂલાતો નથી અને ભગવાને બનાવીને મોકલેલી જોડી કોઈ ખંડીત કરી શકતું નથી....પ્રેમનું પલ્લું તો સદાય પ્રિય તરફ નમતું રહેવાનું,અણગમતું હોય લાખ દુનિયાને ભલેને, પણ તોય એ તો દિલ ને ગમતું રહેવાનું.!આ વાત છે આજથી ત્રીસ વર્ષ પહેલાં ની છે...આણંદ પાસેનું ગામડી ગામ...બ્રહમપોળ માં રહેતાં બધાં જ બ્રાહ્મણો એમાં એક જ ઘર હતું મેઘા ( ભોઈ ) કુટુંબ...ભણેલા ગણેલા હતાં મેઘા કુટુંબના સભ્યો... કોઈ ડોક્ટર તો કોઈ સરકારી અધિકારી તો કોઈ નિરીક્ષણ અધિકારી... મેઘા કુટુંબના બધા જ સભ્યો નો