લાગણી ને પેલે પાર (ભાગ-૨)

  • 4.4k
  • 1.5k

વરસાદ ની ઋતું પૂરી થવામાં હતી અને હવે વાતાવરણ ખુશનુમાં રેહતું હતું . ધીમે ધીમે ગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ચૂકી હતી . શરદ ઋતુ જેમાં ધીમે ધીમે વેહતી નદીઓ અને સાફ થયેલા રસ્તાઓ અને ઉઘાડું આકાશ. રાત્રે તો જાણે તારાઓના તેજ થી હિરકણ થી જડેલું લાગતું આકાશ . અને ઘણા બધા તેહવારો થી ભરપુર એવી શરદ ઋતુ નો સમય હતો . નવરાત્રી બસ શરૂ થવામાં હતી અને આંશિકા ના મન માં આનંદ હતો નવરાત્રી નો ,એના પ્રિય તહેવારનો કદાચ ગુજરાત ની દરેક સ્ત્રીનો પ્રિય તેહવાર હશે નવરાત્રી . નૃત્ય દ્વારા દેવીની ઉપાસના કરવાનો તેહવાર નારીશક્તિ નું પૂજન અને