ધડકનોનાં સૂર - 2

  • 3.6k
  • 1
  • 1.3k

*ધડકનોનાં સૂર*?????*ધક ધક - 2*???? દોસ્તો, થોડું યાદ કરી લઈએ..અખિલેશ અને નીતિની લવશીપ આગળ વધી ને અખિલેશ સ્ટડી માટે કેનેડા ગયો.હવે જોઈએ... ************************ અખિલેશ સ્ટડી કમ્પ્લીટ કરી પરત ફર્યો ને જોબ પણ તરત જ મળી ગઈ. હવે,નીતિ અને અખિલેશ નાં પેરેન્ટ્સ ની સાસુ સસરા બનવા માટેની ચળવળ શરૂ થઈ ગઈ! હું હવે નીતિમય બની રહયો હતો.ક્યાંય પણ જાઉં કોઈપણ લૅડીઝ વેર જોઉં એમ થાય કે આ નીતિ,તારે માટે લઇ જ લઉં, તું કેવી રોકતી હતી મને.! "અખિલ આફ્ટર મૅરેજ હું જાડી થઈ ગઈ તો..તું પછી અપાવ્યા કરજે બધું"અને હું અટકી જતો.પરિવારમાં હોવાં છતાં પરિવારથી અળગા