સુપર સપનું - 6

(11)
  • 2.7k
  • 1.1k

હું રુહી...અત્યાર સુધી ના સફર માં હું અને મારા આ સફર ના સાથી પોપટ હવે શુત્ર ના રાજ્ય માં પ્રવેશ કરી દીધો છે..હવે મુખ્ય રાજ્ય વિસ્તાર માં જાવા માટે એક દરવાજો ખોલવો પડશે..જે અમારી આખો સામે છે..તો ચાલો આગળ જોઇએ શુ થાય છે................................................★............................................... મને અને પોપટ ને એક દરવાજો દેખાય છે..જે ખૂબ વિશાળ છે..અને સાથે ખૂબ ડરવનો પણ છે.. "પોપટ આ દરવાજો કયો છે...?"- મેં પુછીયુંપોપટ : આ દરવાજો મુખ્ય નગર કે જ્યાં પેલો સેતૈના રહે છે ત્યાં સુધી પોહચવા માટે નો દરવાજો