અધૂરી વાર્તા - 3

(15)
  • 3.2k
  • 2
  • 1.2k

3.શોર્વરી તેની મમ્મ્મીના પગ પાસે બેસીને જોર જોરથી રડી રહી હતી. હળવેકથી હવેલીનો દરવાજો ખુલ્યો. એક હાથમાં ફાનસ અને બીજા હાથમાં લાકડીના ટેકાથી ચાલતો એક એક વૃદ્ધ અંદર દાખલ થયો. તેણે ફાનસ ઊંચું કરી, ‘કોણ રડી રહ્યું છે !’ એ જોવાનો પ્રયત્ન કર્યો. તે શોર્વરી પાસે આવ્યો. તેના ખભા પર હાથ મૂક્યો.‘કોણ છે બેટા તું ? અને શા માટે રડી રહી છે ?’શોર્વરી ઝબકીને ઊભી થઇ ગઈ. તેણે આસપાસ જોયું. આ શું ! કોઈ નહીં ! બધા અહીં તો હતા ! ક્યાં ગયા ! તેને હવેલી ભયંકર ભાસ્વા લાગી. ચારે બાજુ અંધકાર... વૃદ્ધના હાથમાં રહેલા ફાનસમાંથી ધીમું ધીમું અજવાળું ટપકી રહ્યું