"નો ભગીરથ, તુ આવું નહીં કરે."- મારી આખંમાંથી આસું વહી ગયા. મારે તેની સામે કમજોર નહોતું થવું પણ હું થઇ ગઈ. " તું જાણે છે હું વિશાલ ને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. ""હા. ને એ પણ જાણું શું કે તું તેને મરવા નહીં દેઈ. તો જા તે છોકરી ને મારે હવાલે કરી દે, હું તારા વિશાલ ને છોડી દવ. ""શું બગાડયું છે મે તારું કે તે તું આટલી મોટી સજા મને આપ છે...????" હું કોશિશ કરી રહી હતી કે શાયદ ભગીરથ મારી કોઈ વાત સમજે પણ તેના મગજમાં અત્યારે મારા પ્રત્યેની નફરત સિવાય બીજું કંઈ નહોતું સમજાતું. "વિચારવામાં