શિકાર - પ્રકરણ ૩૮

(28)
  • 3.4k
  • 3
  • 1.3k

શિકાર પ્રકરણ ૩૮ગૌરી એની તરફ આવતાં એ જોઇ રહ્યો , એને એકધારો આમ તાકી રહેલો જોઈને એનું સ્મિત ધીમે ધીમે જૂઠા ગુસ્સામાં પરિવર્તિત થતું ગયું "તમે બધાં છોકરાઓ જબરા હોવ છો , જ્યાં સુધી છોકરી માને નહી ત્યાં સુધી આગળ પાછળ ફરો પણ જેવી અમે એકરાર કરી લઈએ એટલે બસ જાણે પછી અમે કોણ??? ""અરે પણ....""શું અરે! પણ કેટલા દિવસ થયા કોઇ અતોપતો નહી ફોન પણ ન કરે ...""અરે! પણ સાંભળ તો ખરી ... કામ જ એવા હતાં કે મારે અવાય એમ નહોતું... " "મારા સિવાય બધું જરરી હશે કેમ? મારે તારા મામા ને કહેવું જ છે કે આકાશને એવું તો શું કામ