અજાણ્યો શત્રુ - 9

(16)
  • 2.9k
  • 4
  • 1.3k

છેલ્લે આપણે જોયું કે બોસ ત્રિષા અને તેના પિતા રાણા કપૂર વચ્ચે થયેલી બધીજ વાત સાંભળી લે છે. ત્રિષા બોસને મળી પોતાના ચાઈના જવાની વાત પર વધારે વાતચીત કરવાં માંગે છે. હવે આગળ...... ******* હજુ તો સવારના સાત થવા આવ્યા હતાં ત્યાં ત્રિષાના મોબાઇલની રિંગ વાગી. પહેલી વારમાં તો ત્રિષાએ કોલ રિસીવ ન કર્યો, પરંતુ સામે વાળી વ્યક્તિ માટે જાણે આ દુનિયાનો છેલ્લો કોલ હોય અને હવે પછી ક્યારેય તે કોઈ વ્યક્તિ સાથે વાત જ કરવા ન પામવાનો હોય તેમ મચી પડ્યો. બીજી અને ત્રીજી વખતે પણ આખી રિંગ પૂરી થવા છતાં કોઈ કોલ રિસીવ કરતું નહતું. ફોન