મનોમંથન

(57)
  • 7k
  • 1
  • 1.5k

નમસ્કાર મિત્રો, મારી પ્રથમ રચના "સ્વાનુભવ" , દ્વિતીય રચના "શુભારંભ" , તૃતીય રચના નારીશક્તિ અને ત્યારપછી આવેલ "મનનું ખેડાણ"ને આપ સૌ તરફથી ખૂબ ખૂબ સારો પ્રતિસદ મળ્યો એ બદલ હું આપ સૌની આભારી છુ. આપ સૌની પ્રેરણા થકી જ મને આગળ વધુ સારું લખવાની પ્રેરણા મળી છે. તમારો કિંમતી સમય સાથે રેટિંગ આપી પ્રોત્સાહિત કરતા રિવ્યૂ આપવા બદલ સૌનો ખુબ ખુબ આભાર તેમજ મારી ભૂલો બતાવનારને ખાસ કહીશ કે .. "Thank You So Much". THANK YOU