આ કથા ને વાંચતા પહેલા આપણે એ સત્યને બરાબર રીતે સમજી લેવું અનિવાર્ય છે કે પ્રેત આત્માઓ એક માત્ર મનુષ્ય ના જ હોય છે તેવું નથી મનુષ્યથી અતિરીકત સંસારમાં જે પણ મૃત્યુ પામે છે તે બધાના પ્રેતાત્મા તો હોય છે જે પછી આવા મૃત્યુ પામવા વાળા બેક્ટેરીયા વાયરસ કે પછી મહાકાય ગજરાજ જકેમ ના હોય ? મૃત્યુ પછી તેઓ પણ પ્રેત ના દેહ ને પ્રાપ્ત કરે જ છે .આ સત્ય છે અને પરમ સત્ય છે.શાસ્ત્રો ક્ત મંતવ્ય છે કે જે પશુઓની બલી ચડે છે તે પશુ ઓ ને સદગતિ મળે છે. અન કેટલાક તંત્રોક્ત શાસ્ત્રમાં માનવ બલિનો પણ ઉલ્લેખ હોય