શાપ - 7

(36)
  • 5.5k
  • 3
  • 2k

શાપ ભાગ: 7 બધા ધીરે ધીરે તે વુધ્ધ વ્યક્તિની પાછળ જવા લાગ્યા. થોડે દુર ચાલ્યા બાદ એક નાનકડી ચાલી આવી તેમાં એક ઝુંપડીની અંદર તે વ્યક્તિ ગયો બધા તેની પાછળ ગયા. વાંસની નાનકડી બનાવેલી ઝુંપડીમાં એક ખાટલો હતો અને થોડા વાસણો અને પાણીનુ એક માટલુ હતુ અંદર આવ્યા એટલે તેણે ખાટલા પર ગોદડું પાથરીને કહ્યુ, “તમે બધા બેસો અહીં” કોઇ કાંઇ બોલ્યા વિના ખાટલા પર બેસી ગયા. “જયેશ બેટા પહેલા મને માફ કરજે મેં તને તારા માતા પિતા નામે ખોટી ચિઠ્ઠી મોકલી પરંતુ હું પણ શુ કરુ? કોઇ અજાણ્યો વ્યક્તિ તને બોલાવે તો તુ કદાચ ન આવે. તારા પિતાજીના ઋણ