ચણોઠીનાં વન એટલે જીવન - 20

  • 3k
  • 1
  • 1k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 20 છાયાનાં વડસાસુ સ્પેનમાં હતા અને અઠવાડીયા પહેલા તેઓ કોરોનાની અસરમાં મૃત્યુ પામ્યા. ઉપેંદ્રભાઇ અને રેખા બહેન ઉદાસ હતા. લોક ડાઉન ને કારણે તેઓ ત્યાં જઈ શક્યા નહીં. તેઓ ફોન ઉપર વાતો કરતા હતા. મોટી ઉંમરે મ્રુત્યુ પામ્યા હતા પણ તેઓની વ્યથા કંઈક જુદીજ હતી. તેમના ભાઈ એટલામાટે ઉદાસ હતા કે તેમની અંત્યેશ્ઠી (અંતિમ ક્રીયા) માટે તેમને પરવાનગી મળતી નહોંતી. શબ ઘરમાં હતું અને જન્મદાતા માતા આખા ઘરમાં મૃત્યુનો ભય બની બેઠી હતી. તેના વિષાણુઓ ગમે તેટલી તકેદારી રાખે પણ ઘરમાં કોઇક્ને અને કોઇક્ને લાગીજ શકે. જ્વલંત ઉપેંદ્રભાઇને સાંત્વના આપે તો કેવી રીતે આપે? કર્મનાં