( પ્રકરણ સાત)અત્યારે તન્વીની હાલત કાપો તો લોહી ના ના નીકળે એવી થઈ ગઈ હતી. તેને લાગ્યુ કે તે હમણાજ બેહોશ થઈને પડી જસે . તેનુ હ્રદય બમણું જડપે ધબકવા માંડ્યુ હતુ શર્લીને જે રીતે પોતાના કમરાની દિવાલ પર ચિત્ર દોરેલુ દેખાયુ હતુ બરાબર એવીજ રીતે તેની દિવાલ પર પણ ચિત્ર દોરેલ હતુ ફર્ક માત્ર એટલો હતો કે આ વખતે ચિત્રમા બનતી ઘટના કઇક અલગ હતી. તન્વીએ જડપી નજર આખા કમરામા ફેરવી પણ અત્યારે કોઈ પણ તેની નજરે ચઢ્યુ નહી. તેણે કમરાની ખીડકીઓ તરફ પણ નજર દોડાવી તો અત્યારે