ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાને સ્મરણાંજલિ

(14)
  • 6.9k
  • 1
  • 876

પ્રથમ અવકાશયાત્રી :કલ્પના ચાવલાને સ્મરણાંજલિ ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ ઉક્તિને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી જનારા,અંતરીક્ષમાં યાત્રા કરનારા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ ૧ જુલાઈ ૧૯૬૧ના હરિયાણા રાજ્યના કારનાલ ગામમાં થયો હતો.બનારસીલાલ અને સંજોગતાના ચાર સંતાનોમાં ચોથું સંતાન કલ્પના નામ મુજબ જ બચપણથી જ કલ્પનાશીલ સ્વભાવની પાંખે ઉડતા વાસ્તવિક જગતમાં અવકાશમાં નાસાના કોલમ્બિયા અવકાશી શટલમાં સફર કરતા કરતા જ ૧ ફેબ્રુઆરી ,૨૦૦૩ના અવકાશમાં જ વિલીન થયા. કમનસીબી એ વાતની હતી કે આ શટલ માત્ર ૧૬ મિનીટમાં પૃથ્વીને સ્પર્શવાનું હતું અને ત્યાં જ માત્ર ૨૦,૩૦,૦૦૦ ફૂટની ઉચાઈએ ઉતર મધ્ય ટેક્સાસમાં તૂટી પડ્યું.એમાં બેઠેલા કલ્પના સહિત કુલ ૮ અવકાશયાત્રીઓ