રજત રૂમની બહાર નીકળે છે. મેહા પણ બહાર નીકળે છે. બંન્ને ચાલતા ચાલતા વાતો કરે છે.રજતને હસવું આવી જાય છે.મેહા:- "શું કરવા હસે છે? અને તું મારા પર હસે છે ને!"રજત:- "હા."મેહા:- "એવી તો શું વાત કહી દીધી કે મારા પર હસવું આવી ગયું."રજત:- "તને આખી જિંદગીનો ટાઈમ આપ્યો. તું શું વિચારીશ મેહા? અને તને તો ઓવર થિકિગની આદત છે. યાદ છે તને પ્રેગનેન્સી, હોસ્પિટલ, મંગળસૂત્ર...તે તો ન વિચારવાનું વિચારી લીધું. પ્રેગનેન્સી હોય તો એક છોકરીને પહેલાં ખબર પડી જાય. અને મને તારી એ જ વાત પર હસવું આવે છે."મેહા:- "રજત છોકરીને કેવી રીતના ખબર પડે?"રજત:- "તું છે ને ડમ