અજાણ્યા સાથે મિત્રતા - 8

  • 2.7k
  • 1
  • 1.2k

ભાગ:8 અભય અને રાહુલ કોલેજમાં જઈને એડમીશન ફોર્મ ભરીને કોલેેેજ ના ગ્રાાઉન્ડ માં બેસે છે. ત્યાં રિયા નો કોલ આવે છે, તે ગભરાટા ગભરાટા અભય ને હોસ્પિટલમાં આવવાનું કહે છે, અનેે રાજ ગંભીર હાલતમાં છે પરથી કહે છે, રસ્તામાંં રાાહુલને ઘણાં સવાાલો પુછે છે. પણ અભય કાંઈપણ કહ્યા વગર હોસ્પિટલેે પોહચે છે. અભય રાહુલને હોસ્પિટલનાં પગથિયાં ચડતાં ચડતાં જણાાવે છે કે રાજનું અકસ્માત થયું છે. રાહુલ અને અભય ફટાફટ રૂમ નંબર 15માં જાય ત્યાં રાજ બેડ પર બેભાન પડયો હોય છે. તેેેેનેે માથામાં પાટો બાંધેલો છે અને પગમાંં ફેેેેેેક્ચર હોય છે, અનેતેની આજુુુબાજુ રાજના પપ્પા-મમ્મી, રિયા અને રાધિકા હોય છેઅભય