ટેલિફોન કોલ

(15)
  • 3.6k
  • 856

અનુરાગ અત્યારે ખૂબ કામમાં હતો. એક પ્રેઝન્ટેશન બનાવવાના ચક્કરમાં અનુરાગ છેલ્લા એક કલાકથી પોતાનું લેપટોપ ખોલીને બેઠો હતો. ત્યાં અચાનક તેના મોબાઈલની રીંગટોન વાગી. અનુરાગે સહેજ કંટાળા સાથે મોબાઈલ તરફ જોયું. આ કોનો નંબર હતો? કોલ રીસીવ કરીને અનુરાગ બોલ્યો,"હલો"."બેટા!" સામેથી એક ધ્રૂજતો અવાજ આવ્યો."જુઓ તમે....." અનુરાગે બોલવાનો પ્રયત્ન કર્યો."બેટા ફોનના કાપીશ! હું તારો વધારે સમય નહિ લઉં. આ તો ફક્ત મારેે તારી સાથેેેે વાત કરવી હતી એટલે વૃદ્ધાશ્રમમાં એક ભાઈ પાસે થી મોબાઇલ લઇને ફોન કર્યો છે. તું ફક્ત પાંચ મિનિટ મારી સાથે સાથે વાત કરીલે હું પણ મારા અંતર ને ઠંડક થાય..""તમે......." અનુરાગે ફરી બોલવાનો પ્રયત્ન કર્યો."બેટા આજે