આત્મમંથન - 2

  • 4.6k
  • 1
  • 1.5k

✍️ મ્યુઝિક આપણને પ્રફુલ્લીત કરી દે છે.એણે એને સાંભળવાની ટેવ હમેશા રાખવી જોઈએ.✍️હવે આગળ વધીએ, અગર હું મારી વાત કરું તો મને રેડિયો સાંભળવો હજુ પણ એટલોજ ગમે છે. રેડિયો થી જાણે એક અલગ લગાવ છે, મારો! અને હું દિવસ માં એકાદ વાર થોડી વાર પણ રેડિયો દર્શન કરી લઉં છું. તો તમે પણ એ કરો ને જે તમને ગમે છે.મારા વ્હાલા વાચકો, બસ થોડુંક પોતાનાં માટે.✍️અમુક લોકો ને ફોટા પડવવાનો શોખ હોય છે. તો ક્યારેક તૈયાર થઈને જાતે પોતાનો ફોટોશૂટ કરી લેવો જોઈએ. અને એ ફોટો શૂટ સાથે થોડા વીડિયો બનાવી લેવા જોયા,પોતાનાં ડાંસ નાં , કે તમે કઈ