DIARY - 3

  • 4.5k
  • 1
  • 1.7k

થોડું હસી લવ છું , થોડું રડી લવ છું, ખબર નહી આ તારી સાથે નો પ્રેમ છે કે બીજું કંઈ , જે પણ છે તેમાં જીવી લવ છું.... » કેવાય છે ને life is full of surprises, કયારે કયો બનાવ બની જાય કાંઈ નકકી ના કેવાય ,અને ખબર પણ ના જ હોવી જોઈએ બાકી જીંદગી જીવવાની મજા થોડી આવે.??? [ આ રોની પણ ] આરવી મનમાં? રોની: