પ્રિન્સ અને પ્રિયા - ભાગ - ૪ - પ્રિન્સની જલન

  • 3.1k
  • 1
  • 1.2k

પ્રિન્સ ઘરે જઈને આજે ક્લાસમાં પ્રિયાએ તેની જે મદદ કરી હોય છે તે યાદ કરે છે અને મનમાં વિચારે છે કે પ્રિયા સુંદર તો છે જ પરંતુ તેનો સ્વભાવ પણ કેટલો સરળ છે. બીજી તરફ પ્રિયા પણ આજે ક્લાસ પૂરા થયા પછી પાર્કિંગમાં તેણે જે જોયું તે યાદ કરે છે. પ્રિયાની સેફ્ટી માટે પ્રિન્સ જાતે કરીને પાર્કિંગમાંથી પોતાનું બાઇક નીકાળવામાં થોડી વધારે વાર લગાડે છે. પ્રિયા વિચારે છે કે પ્રિન્સ શરમાળ અને સીધો છોકરો તો છે જ પરંતુ સંસ્કારી પણ છે. આમ પ્રિન્સ અને પ્રિયા એકબીજા વિશે વિચારતા વિચારતા પોતપોતાના ઘરે સુઈ જાય છે. સવારે ઊઠીને પછી પ્રિન્સ અને પ્રિયા