કોલ સેન્ટર (ભાગ-૧૭)

(58)
  • 5.9k
  • 6
  • 3.3k

ઓકે....!!!ઓકે હું જઈ રહી છું,અને એ પણ તારા ફોને કારણે કોઈ બીજાનો ફોન આવ્યો હોત તો હું તરત જ "ના" પાડી દેત.કે હું નહિ આવી શકું.અનુપમે જેવો ફોન મેક્યો તરત જ ધવલ કેન્ટીનમાં જવા તૈયાર થઈ ગયો,અને જલ્દી તે નીચે કેન્ટીનમાં પોહચી ગયો.ધવલ કેન્ટીનમાં બેસી વિચારી રહ્યો હતો કે હું માનસીને કેવી રીતે કહશ કે હું તને પ્રેમ કરું છું.ધવલને આજ ડર લાગી રહ્યો હતો.તેનું શરીર ધ્રુજી રહ્યું હતું.નહિ આજે તો મારે મારા મનની વાત માનસીને કહી જ દેવી છે.એક વર્ષથી હું તેને એકતરફી પ્રેમ કરું છું.ક્યાં સુધી તેને હું એ જ રીતે જોયા કરું.જે પણ થાય તે હું ભોગવી