વિચારોનું મહત્વ અને કર્મની સમજણ

  • 9.9k
  • 2
  • 3.6k

વિચારો નું મહત્વ==============માન્યતાઓ મન માં હોયછે.આપણે મનથી જીવીએ છીએ.હંમેશા આપણું મન હોય છે, તેવું બીજા નું પણ હોય છે.મનમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિ, સભ્યતા મુજબ,આપણા ભીતર સંગ્રહ થયેલા કર્મબીજ જ વિચારો પ્રેરે છે,તેથી આપણા સારા નરસા વિચારો આપણા જ છે, સામાન્યત: વિચારો બધા ને આવે છે જ, પણ કદી આપણેવિચારો ના એ ઉદ્ભવ કે ઉદગમ સ્થાન પ્રત્યે સભાનતારાખતા જ નથી. હંમેશા વિચારશીલ બની , તરંગો માંઆપણે વહી જઈએ છીએ. આપણે એવો અભ્યાસજ નથી કરતા કે વિચાર ની ગતિ ને પકડી પાડી એ. તેથી આપણે પરવશ પણે દોરવાઈ જતા હોય છે.સાધક અવસ્થા માં આવે ત્યારે , ભક્ત, યોગી કે જ્ઞાનીવિશ્લેષણ કરીને