નંદિતા - ૫

(16)
  • 3.9k
  • 1.5k

"નંદિતા" ભાગ-૫... અનુરાગ અને નંદિતા નો પ્રેમ અને જીવન માં આવેલો નવો વળાંક.*****અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી.......અતીત ની યાદો... અનુરાગ નંદીની માં નંદિતા જ જોતો હતો.. નંદિતા પ્રત્યે નો પ્રેમ અને નંદીની નો પ્રેમ ભાવ જોઈ ને અનુરાગ પણ.. પ્રેમ વિભોર થઇ ને નંદીની ના ગાલે ચુંબન કર્યું.. બંને એ રાત્રે પ્રેમ વિભોર થઇ ગયા.. ...