"રવિ આજે એણે મને સામેથી બોલાવ્યો છે રવિ.... રવિ.... મને સંભાળ મારા દોસ્ત હું ક્યાંક ગાંડો ના થઈ જાઉં.." " અરે ગાંડા ત્યાં જા ત્યાં જઈ એની સાથે તું પહેલા વાત તો કર એ શું કહેવા માંગે છે એ તો પહેલા સાંભળ સાલા.. અધુરીયો છે તું તો પૂરી વાત સાંભળ્યા વિના જ ઠેકડા મારે છે..! " " તને ખબર તો છે યાર હું છેલ્લા ત્રણ વર્ષથી એની પાછળ એને મનાવવા ફરતો હતો એણે ક્યારે મારી સાથે આટલી લાગણી થી વાત નથી કરી આજે એ જરૂર મારો પ્રસ્તાવ સ્વીકારશે ચાલ હું જાઉં.. " " સારુ... પણ