પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 17

(19)
  • 3.4k
  • 3
  • 1.3k

"કોઈ મને ન સમજે તો કંઈ નહિ, તું તો મને સમજી શકીશ ને....??? કોઈ મારું ન સાંભળે તો કંઈ નહિ, તું તો મારું સાંભળી શકીશ ને...??? કોઈ મારું ધ્યાન ન રાખે તો કંઈ નહિ, તું મારું ધ્યાન રાખી શકીશ ને....??? કોઈ મારી વાત ન માને તો કંઈ નહિ, તું તો મારી વાત માનીશ ને...???? કોઈ મારી સાથે નહિ હોય તો કંઈ નહિ, પણ ત્યારે તું તો મારો સાથ આપીશ ને....????" (આપણે આગળના ભાગમાં જોયું કે, નેહા મિશા અને વિરાટ વચ્ચે વધુને વધુ દુરી વધારવાની કોશિશ કરે છે. મીશાને જે વાત નથી ગમતી એ જ