પ્રલોકી - 18

(19)
  • 2.4k
  • 3
  • 1.1k

આપણે જોયું કે, પ્રલોકી પોતાના ફ્રેન્ડ્સને પ્રત્યુષ સાથે કઈ રીતે લગન થયા, અત્યાર સુધીની એમની ઝીંદગી કેવી હતી, એ બધું જણાવે છે. પ્રલોકી હવે ઘરે જવું જોઈએ એમ કહે છે. બધા ફ્રેન્ડ્સ એને રોકી લે છે. બધાની વાત માની પ્રલોકી પ્રબલની વાત સાંભળવા તૈયાર થાય છે. હવે જાણો આગળ.. દીપ કહે છે, સોરી યાર.... હું અને રિયા જઈએ છીએ. અમને પ્રબલની બધી વાત ખબર જ છે. ફરી ક્યારેક મળીશુ. એમ કહી દીપ ઉભો થાય છે. જીમ્મી પણ કહે છે, અમારે પણ નીકળવું પડશે, કાલ ત્રણ સિઝેરિઅન