વરસાદી સાંજ - ભાગ-1

(22)
  • 6.1k
  • 4
  • 3.3k

" વરસાદી સાંજ " ભાગ-1 " કાબિલ બનો, કામયાબી જખ મારકે પીછે આયેઞી " આમીરખાનશ્રી એ" થ્રી ઇડીયટ્સ "માં સાચું જ કહ્યું છે. સાંવરી કામ પતાવી મોબાઇલ લઇને ફેસબુક ખોલીને બેઠી હતી. મમ્મી વારંવાર પૂછ્યા કરતી હતી કે બધા પોતાના ફોટા Facebook, WhatsApp માં મૂકે છે બેટા તો તું કેમ નથી મૂકતી ? પણ સાંવરી ન તો ફોટા પડાવે ન તો કશામાં અપલોડ કરે. તેને એવો કોઈ શોખ જ ન હતો.બસ, શોખ તો ફક્ત નવું નવું જાણવા મળે તેવું વાંચવાનો હતો. આજે રવિવાર હતો એટલે તે બપોર પછી પાંચ વાગ્યાની બસમાં અમદાવાદ જવાની હતી. ત્યાં તે એમ.બી.એ. કરતી હતી. સાંવરી