પહેલો વરસાદ

  • 4.8k
  • 944

ઉનાળા ની ગરમી પૂર્ણ થતા જ ચોમાસા ની ઠંડક મળી ગઈ. હાલ ના સમય મા જ પહેલો વરસાદ પડયો. પહેલા વરસાદ માં તેણીયા ઓ નાવા નીકળી પડ્યા ટીવી અને સમાચાર મા ફરી શરૂ થયું કે - " હાલ તો સોરઠ ના ઘણા વિસ્તાર મા વરસાદ પડ્યો વરસાદની સાથે જ દેડકા ઉમટી પડ્યા...લબ લબ લબ... ". પહેલા વરસાદ થી સૌથી વધારે ખુશ તો ખેડૂતો હતા અને વાવણી કરવા તૈયાર હતા. ખેડૂતો માટે આખરે વરસાદ ની રાહ પુરી થઇ... .. ઘણા ના તો ઘરો માં એટલો વરસાદ થતો હતો જેટલો બહાર નહતો થતો. બિચારા તેઓ પણ શું