રાધા ઘેલો કાન - 13

(13)
  • 3.3k
  • 1.5k

રાધા ઘેલો કાન :- 13 છેલ્લા ભાગમાં કિશન અને રાધિકાની મિત્રતાની કહો કે પ્રેમની જે કહો તે પણ વાત આગળ વધે છે.. તે બન્ને કોલેજની થોડે દૂર ચા પીવા માટે મળે છે અને ચા પીતા પીતા બન્ને એકબીજાની વાતો જાણે છે.. હવે આગળ.. ના હો તુ મને ચાનો નશો કરાવીને તારા નશા તરફથી મારું ધ્યાન ના ભટકાવી શકે..કેને કોણ છે એ વિશેષ.. રાધિકા કિશનનાં ભૂતકાળ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે.. છે નહીં હતી. કિશન ઉતર વાળે છે.. અરે પણ કોણ? કિશન :- એ બધું જાણવું જરૂરી છે.? રાધિકા :- હા વળી, જે વાતો છુપાવે એ મિત્ર થોડી કહેવાય કિશન :-