સિદ્ધિ વિનાયક - 3

  • 2.8k
  • 1.2k

સિદ્ધિ વિનાયકઆપણે આગળ જોયું કે સિદ્ધિ નો આત્મા હજુ પણ આ દુનિયામાં જ છે અને વિનાયક ને હાનિ પહોંચાડનાર વ્યક્તિ ની સિદ્ધિ એ કેવી હાલત કરી અને હવે આગળ જોઈએવહેલી સવારનો સમય છે વિનાયક તેના રુમમાં સૂતો હોય છે અને ત્યાં તેની મમ્મી નો અવાજ સંભળાય છે ........"વીનું સવારના સાડા સાત વાગ્યા છે તારે કોલેજ નથી જવાનું ઉભો થા નહિ તો કોલેજ જવામાં લેટ થઈ જશે "...........વિનાયક તેની મમ્મી ની વાત પર ખાસ ધ્યાન આપતો નથી કારણ કે વિનાયક ને સવાર માં વહેલા ઉઠવું જરાય ના ગમતું પણ સિદ્ધિ દરરોજ તેની ઊંઘ બગાડતી અને હાલ પણ વિનાયક રજાઈ ઓઢીને સૂતો