Hostel Boyz - 4

  • 3.3k
  • 1.6k

પાત્ર પરિચય : ભોળો ભાવલો ભોળો ભાવલો પણ વિનયાની જેમ જુનાગઢથી આવેલું પ્રાણી હતું. ભોળો ભાવલો નામ પ્રમાણે જ ભોળો અને દરેકની મદદ માટે હંમેશા તૈયાર. ભોળો છતાં કામમાં હોશિયાર અને મજબૂત માણસ. વિનયાની જેમ south indian કોમેડી કલાકાર અને તેનો કલર પણ એવો જ. ભાવલાને આખા હોસ્ટેલની ચિંતા હતી એટલે કે હોસ્ટેલનો કોઈપણ વ્યક્તિ દુઃખી થાય તો ભાવલો દુઃખી થઈ જતો એટલો તે રહેમ દિલવાળો હતો. અમારા ગ્રુપમાંથી ભાવલો જ પૈસાની બચત કરતો હતો. અમારે જ્યારે પણ emergency માં પૈસાની જરૂર પડતી ત્યારે ભાવલા પાસેથી જ પૈસા નીકળતા હતા. ભાવલો હોસ્ટેલમાં આવ્યો ત્યારે તેને કોઈ વ્યસન ન હતું પરંતુ