ભવ્યા મિલાપ (ભાગ 10)

  • 2.9k
  • 1
  • 1.2k

ભવ્યા મિલાપ (ભાગ 10) (ઇંતેજારી -અદા એક સજાની) અગાઉના અંકમાં તમે જોયું કે.. ભવ્યા અને મિલાપ બન્ને વચ્ચે ગેરસમજણથી ભવ્યા મૌન બ્રેકઅપ કરે છે..અને બીજા દિવસે સવારે લેટ ઉઠીને ઉતાવળમાં જોબ પર જાયછે અને મોડા મોડા એને ભાન થાય છે કે એ મોબાઈલ ભૂલી ગયીછે આ બાજુ મિલાપ પણ મિટિંગ અર્થે બરોડા ગયો હતો અને કામની અતિશય વ્યસ્તસ્તાને લીધે ભવ્યા ને મેસેજ નથી કરી શકતો.. એટલે રાતે ભવ્યાનો ભાવુક મેસેજ જોઇને એને તરત રીપ્લાય કરેછે પણ રાત્રીના એક વાગ્યા હોવાથી ભવ્યા સુઈ ગયી હોયછે એટલે રીપ્લાય નથી આપતી અને હવે મોબાઈલ ભૂલેલી ભવ્યા આખો દિવસ બેચેન રહેછે ઘેર પણ