નિર્દય માનવી

(13)
  • 4.1k
  • 1.1k

હમણા થોડા દિવસ પહેલાં ની જ વાત છે એક બિલાડી અમારા ઘરે એના બે બચા લઈ ને આવી. ઉમર માં એ બંને બચા થોડા જ મહિના નાં હશે, દેખાવે એટલા પ્રેમાણ કે કોઈ નું પણ દિલ આવી જાય, અમારા ઢારીયામાં એ છેલાં અમુક દિવસોથી રહે, એટલે મમી એ કીધું ભલે ઘરમાં આવે આપડે કામ ની ચીજ વસ્તુઓ ઉપર રાખતા જશું. એટલે એ બચાઓ ને અમારા ઘરમાં તો છૂટછાટ મળી ગય... દિવસ રાત ધમપછાડ કરે અને રાતે ભાઈ ભેગા ખાટલામાં પણ ઊંઘી જાય...પણ આજે એક બચુ ઘરમાં હતું અને એક ઢારીયામાં અને હું ફરીયામાં બેઠો બેઠો મારું મનપસંદ કાર્ય એટલે કે