એક કલ્પના આવી પણ

  • 2.7k
  • 760

પ્રસ્તાવના: આમ તો શોખીન છું હું કવિતા અને શાયરીઓની, પણ કરું છું આ પ્રથમ પ્રયાસ લઘુકથા લખવાનો!એક બાળક, નામ એનું વાત્સલ્ય, ઉંમર સાતેક વર્ષની.બાળક જ્યારે નાનું હોય ત્યારે એ બહુ સારી કલ્પના કરી શકતું હોય છે કારણ કે ત્યારે એને તથ્યતા વિશે જાણ નથી હોતી.એવી જ એક કલ્પના અને ઈચ્છા આ વાત્સલ્યની.કોઈને ઈચ્છા હોય ચાંદ પર જવાની તો વળી કોઈને ઈચ્છા હોય મંગળ ગ્રહ પર જવાની એમ આ બાળકને પણ ઈચ્છા હતી સૂરજ પર જવાની.એક દિવસ વાત્સલ્યે