કયારેક હસવું પણ કેવું કાઠું પડે

  • 5.1k
  • 2
  • 1.6k

આ પણ એક સત્ય ધટના છે..મારી મુસાફરીનો અનુભવ છે..કોઈ જાતી સંપ્રદાય કે ધર્મ કે પ્રેદેશ માટે નથી...હું ભારતીય છું અને બધા ભારતીય આપણે એક છીએ..અહીયા લોકોની માન્સીકતા અને સમયે સરજેલ માનસીક પરીસ્થીતી ની આ વાત છે..ચારેક વર્ષ પહેલાની આ વાત છે.હું તથા મારા કેટલાક સાથી મીત્રો ઉજ્જૈન અને ઈન્દોર પ્રવાસે ગયેલ ..આવવા જવાની ટ્રેન ટીકીટ સ્લીપીગ કોચની બુક કરાવેલ...ત્રણ દીવસનો ટુર બે દીવસમાં પુરો થઈ ગયેલ એટલે એક દીવસ વહેલા નીકળ્વાનું થયું સ્લીપીગ રીટર્ન ની ટીકીટ કેન્સલ કરાવી...અને અમે એજ દીવસે નીકત્ળવાનું નક્કી કર્યું ..રાત્રે 11વાગ્યે લગભગ ટ્રેન હતી..હમે લોકલ ના ડબ્બામા ચડેલ ઈન્દોર થી ગાધીનગર માટે...ઈન્દોરથી ટ્રેન રવાના થઈ