હતાશા

  • 4.8k
  • 906

Depression એટલે ' હતાશા ' . આ એક એવો શબ્દ છે જેને તમે ગંભીરતા થી લ્યો તો બધું બરબાદ કરી દેશે, પણ સરળતા થી લેશો તો કઈ ફરક નહિ પડે. હતાશા એટલે કોઈ વસ્તુ, કોઈ ઈચ્છા કે કોઈ પણ ગમતી વ્યક્તિ કે કઈ પણ એવું જ તમને ગમે છે અથવા તમને જોઈએ છે, પણ એ મળતું નથી, તો એ ના મળવાથી જે તમે નિરાશ થાવ છો, એ જ છે ' હતાશા '. જીવન માં જો હતાશા ઘર કરી જાય તો તેને કાઢવી બહુજ મુશ્કેલ કામ છે. માણસ હંમેશા આશાવાદી હોવો જોઈએ. માણસ જેટલો આશાવાદી હશે, એટલો તેના જીવન માં ઊર્જા નો