AARYA : WEB REVIEW

(49)
  • 5.9k
  • 3
  • 1.5k

આર્યા : તું બન જા શેરનીસપ્ટેમ્બર 2010, ડચ ભાષામાં "penoza" નામે એક વેબસિરિઝ આવેલી. એ વેબસિરિઝમાં થોડું ભાંગ-તૂટ કરી, થિંગડાં લગાવી ને હોટસ્ટાર વાળાએ "Aarya" વેબસિરિઝ બનાવી. લગભગ હોટસ્ટાર પર આવેલી બધી વેબસિરિઝ કોઈને કોઈ સિરીઝની નકલ જ છે. પણ હા, બધી સ્ટોરી મજેદાર અને કંટાળારહિત છે. એટલે કે, ક્વૉલિટી જાળવી રાખેલ છે. જેમ love અને warમાં બધું જ શક્ય છે તેમ હવે પોતાના પરિવારને બચાવવા પણ બધું જ શક્ય અને સત્ય છે. તમારા ઘર પર કોઈ આફત ફાટી પડે, તમને કોઈક ફસાવવા તૈયાર હોય તો તમે શું કરશો?? કઈ હદ સુધી સહન કરશો?? અને કઈ હદ સુધી પરાક્રમ કરી શકશો??