AFFECTION - 38

(17)
  • 3.3k
  • 1.5k

મેં કારને હવેલી સામે જ પાર્ક કરી...અને ઉતરીને અંદરની તરફ દોસ્તો સાથે જવા લાગ્યો....અંદરની તરફ જતા જ રતનબેન અને એના ભાઈ ભાભી અને એમના નાના ગલુડિયાઓ સાથે બેઠા હતા...મને જોઈને ચોંકી ગયા...અને તરત જ ઉભા થઈને મારા તરફ આવા લાગ્યા...અને મને જય શ્રી કૃષ્ણ કરીને બોલાવા લાગ્યા કે કેમ અચાનક આવવાનું થયું??.. પણ હું એમને અવગણીને સીધો જ સનમના રૂમ તરફ ની સીડીઓ ચડવા લાગ્યો... ધ્રુવ રતનબેનને સાંભળતા બોલ્યો... ધ્રુવ : કાર્તિક તમને મળીને શુ કરશે??એ સનમ માટે તો તમને ખબર નહિ હોય કે કેવડો મોટો સમારોહ છોડીને આવ્યો છે....તમે આવો..આપણે બધા બેસીએ... એમ બોલીને તે બધા રતનબેન અને એના