આત્માની અંતિમ ઇચ્છા - ૨

(60)
  • 4.8k
  • 3
  • 2.7k

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ કાવેરીને આજે થયું કે સપનું હવે પૂરું થવું જોઇએ. એ અજાણી મહિલા કે મોરાઇ મા સતત આગળ વધી રહ્યા છે. એ ઉડતા ઉડતા એક ઉજ્જડ જેવા ગામ પછી આગળ વધી રહ્યા છે. કાવેરી છેલ્લા ઘણા દિવસથી વહેલી સવારે આવતા સપના પર વધુ ધ્યાન આપી રહી હતી. એ મહિલા દરરોજ એક રોડ પર આગળને આગળ વધી રહી હતી. અને તેને રસ્તામાં આવતી નિશાનીઓ બતાવી રહી હતી. એ મહિલા કઇ મંઝિલ પર જવાની હતી અને તેને કયો ઇશારો કરવાની હતી એ કાવેરીને સમજાતું ન હતું. સપનું દર વખતે અધુરું રહેતું હતું એટલે કાવેરી બેચેન રહેતી હતી. એક તરફ