પ્રેમજાળ - 8

  • 2.4k
  • 1
  • 816

સંધ્યા અને સુરજ ભવિષ્યના સપના જોવાનુ છોડીને ઉભા થયા અને ઘર તરફ વળી નીકળ્યા સંધ્યાએ હજુય સુરજનો હાથ પોતાના હાથમા રાખ્યો હતો ને બંને ૮૦ ફુટ રોડની કિનારી પર ચાલી રહ્યા હતા રોડ પર ઠંડી હવા પ્રસરી ગયી હતી હજુય બંને એકમેકની આંખોમા જોઇને સ્માઇલ કરતા ઘણાય વર્ષો ની એકબીજાને જોવાની ઇચ્છા જાણે પુરી થઇ ગઇ હોય એવો અાત્મસંતોષ ચહેરા પર સાફ ઉતરી આવતો રીનાને હવે પંદર દિવસનો વધારે સમય મળ્યો હતો જે રીનાએ સુરજ સાથે પસાર કરવાનો હતો આજ તો સંધ્યા મહેમાન બનીને આવેલી હતી એટલે હકીકત સુરજને જણાવવી યોગ્ય નહોતી સંધ્યા આવતી કાલે જ્યારે કોલેજમાં પોલિસની એક્ઝામ આપવા